$x$ અને $y$ વચ્ચેનો કુલ અવરોધ ...... $\Omega$ છે.

  • A
    $1\, \Omega$
  • B
    $4\, \Omega$
  • C
    $(4 / 3)\, \Omega$
  • D
    $(2 / 3)\, \Omega$

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં, તમામ અવરોધોનું મૂલ્ય $R \ \Omega$ છે. ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

નીચે દર્શાવેલ સર્કિટ ધ્યાનમાં લો જ્યાં તમામ અવરોધકો $1 \,k\Omega$ છે. જો $X$ તરીકે ચિહ્નિત અવરોધકમાંથી $1 \,mA$ ના મૂલ્યનો પ્રવાહ વહેતો હોય,તો બિંદુઓ $P$ અને $Q$ વચ્ચે માપવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ..............$V$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં વ્યય થતો પાવર $30 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

$220\,V, 1000\,W$ રેટિંગ ધરાવતા બે સમાન હીટરને $220\,V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તાપમાન સાથે અવરોધ બદલાતો ન હોય,તો સંયોજન દ્વારા વપરાતો કુલ પાવર ............. $W$ છે.

$R$,$1.5 R$ અને $3 R$ અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટર $A$,$B$ અને $C$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં વાપરવામાં આવ્યા છે. જ્યારે $X$ અને $Y$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરના રીડિંગ અનુક્રમે $V_{1}$,$V_{2}$ અને $V_{3}$ છે. તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo