એક માણસ પાસે $R = 10 \, \Omega$ અવરોધ અને $1 \, \text{A}$ મહત્તમ પ્રવાહ ક્ષમતા ધરાવતા સમાન અવરોધો છે. તેણે $5 \, \Omega$ સમતુલ્ય અવરોધ અને $4 \, \text{A}$ કુલ પ્રવાહ વહન કરી શકે તેવો પરિપથ બનાવવો છે. તો જરૂરી લઘુતમ અવરોધોની સંખ્યા કેટલી હશે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $20$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $M$ અને $N$ વચ્ચેનો અવરોધ કેટલો છે?

Difficult
View Solution

એક તારનો અવરોધ $6 \,\Omega$ છે. તેને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને બંને ભાગોને સમાંતર જોડવામાં આવે છે. નવો અવરોધ ................ $\Omega$ છે.

કોઈપણ બે નજીકના ટપકાં વચ્ચેના દરેક તારનો અવરોધ $R$ છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?

Difficult
View Solution

બિંદુઓ $a$ અને $b$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

જો દર્શાવેલ સર્કિટમાં અવરોધ $R$ સાથે અવરોધ ${R_2}$ સમાંતર જોડવામાં આવે,તો $R$ માંથી વહેતો પ્રવાહ અને ${R_2}$ નું શક્ય મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo