આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાંચ વાહકો એક બિંદુ $x$ પાસે ભેગા થાય છે. પાંચમાં વાહકમાંથી પસાર થતો વિધુતપ્રવાહ કેટલો હશે?

  • A
    $3 \ A$ $x$ થી દૂર જતી દિશામાં
  • B
    $1 \ A$ $x$ થી દૂર જતી દિશામાં
  • C
    $4 \ A$ $x$ થી દૂર જતી દિશામાં
  • D
    $1 \ A$ $x$ ની દિશામાં

Explore More

Similar Questions

આકૃતિમાં સર્કિટનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $C$ તથા બિંદુઓ $D$ અને $E$ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કેટલો છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે કી $K$ બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી,ત્યારે બ્રિજ સંતુલિત છે. બ્રિજ માટે સંતુલન સ્થિતિ શું છે?

એક મોટા વિદ્યુત નેટવર્કના ભાગમાં,અમુક શાખાઓમાં પ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $V_A - V_C$ નું મૂલ્ય ............... $V$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો જોડાયેલા છે. સંતુલિત સ્થિતિમાં, બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ $I$ કેટલો હશે ($\text{ A}$ માં)?

આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં,$5\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............. $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo