આપેલ પરિપથમાં,$400\,\Omega$ ના અવરોધ સાથે જોડાયેલ વોલ્ટમીટરનું અવલોકન $30\,V$ છે. જો તેને $300\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે,તો તેનું અવલોકન કેટલા $V$ હશે?

  • A
    $45$
  • B
    $32.5$
  • C
    $22.5$
  • D
    $18$

Explore More

Similar Questions

જ્યારે ઇલેક્ટ્રિક હીટરને ચાલુ કરવામાં આવે ત્યારે સમય સાથે તેમાંથી વહેતા પ્રવાહમાં થતો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. તાપમાન સાથે અવરોધમાં થતા ફેરફારને ધ્યાનમાં લેતા,નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

કોપર વોલ્ટમીટરમાંથી વહેતો પ્રવાહ $1.5\ A$ છે. જો ઇલેક્ટ્રોડ પ્લેટની સપાટીનું ક્ષેત્રફળ $50\ cm^2$ હોય,તો $20\ min$ માં આ સપાટી પર જમા થતા કોપરના પડની જાડાઈ કેટલી હશે? (કોપરની ઘનતા = $9000\ kg/m^3$ અને કોપરનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક = $0.00033\ g/C$)

Difficult
View Solution

$A$ પિત્તળની તકતી અને સમાન ત્રિજ્યા ધરાવતી કાર્બનની તકતીને એક નળાકાર વાહક બનાવવા માટે એકાંતરે ગોઠવવામાં આવે છે. નળાકારનો અવરોધ તાપમાનથી સ્વતંત્ર છે. પિત્તળની તકતીની જાડાઈ અને કાર્બનની તકતીની જાડાઈનો ગુણોત્તર કેટલો થાય? [$\alpha$ એ અવરોધનો તાપમાન ગુણાંક છે અને રેખીય પ્રસરણને અવગણો].

થર્મોકપલના તટસ્થ તાપમાને થર્મો-e.m.f. ના તાપમાન સાથે વધવાનો દર [$AIPMT$ $2011$]

વિધાન : જ્યારે સમાંતર પરિપથમાં રહેલા ઇલેક્ટ્રિક હીટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિક બલ્બ ઝાંખો પડે છે.
કારણ : થોડા સમય પછી ઝાંખાપણું ઘટે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo