એક બલ્બના ફિલામેન્ટનો $100\, ^oC$ તાપમાને અવરોધ $100\, \Omega$ છે. જો તેના અવરોધનો તાપમાન ગુણાંક $0.005\, (^oC)^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\, \Omega$ થશે?

  • A
    $500$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

ભારતીય લોકોના શરીરના મેદમાં $DDT$ નું જૈવિક સંકેન્દ્રણ કેટલું છે?

નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે?

પાણી ભરેલી એક ડોલને $r$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે। પાણીને નીચે પડતું અટકાવવા માટે, જરૂરી લઘુત્તમ પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે? $[g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}]$.

એક તત્વની ઇલેક્ટ્રોનિક રચના $1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^5 4s^1$ છે. આ તેની કઈ અવસ્થા દર્શાવે છે?

શુષ્ક એમોનિયાના પ્રવાહમાં સોડિયમ ધાતુને ગરમ કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo