બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ માટે જો $\vec{A} + \vec{B} = \vec{C}$ અને $A^2 + B^2 = C^2$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\vec{A}$ એ $\vec{B}$ ને સમાંતર છે.
  • B
    $\vec{A}$ એ $\vec{B}$ ને પ્રતિ-સમાંતર છે.
  • C
    $\vec{A}$ એ $\vec{B}$ ને લંબ છે.
  • D
    $\vec{A}$ અને $\vec{B}$ ના મૂલ્યો સમાન છે.

Explore More

Similar Questions

સદિશ $|2\hat{i} - \hat{j} - 5\hat{k}|$ નું મૂલ્ય ..... થાય.

જો સદિશ $\vec{P} = 3\hat{i} + 4\hat{j} + 12\hat{k}$ હોય,તો સદિશ $\vec{P}$ નું મૂલ્ય ...... છે.

$\vec{A}$ અને $\vec{B}$ એ $\theta$ ખૂણે નમેલા બે શૂન્યતર સદિશો છે. $\hat{a}$ અને $\hat{b}$ એ અનુક્રમે $\vec{A}$ અને $\vec{B}$ ની દિશામાં એકમ સદિશો છે. $\vec{B}$ ની દિશામાં $\vec{A}$ નો ઘટક શું છે?

સદિશ રાશિનું મૂલ્ય કેવી રીતે દર્શાવવામાં આવે છે?

બે સદિશો $\vec{A} = 6\hat{i} + 9\hat{j} - \hat{k}$ અને $\vec{B} = 2\hat{i} + 3\hat{j} - p\hat{k}$ છે, જે સમાન દિશા ધરાવે છે. '$p$' નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo