વ્યતિકરણની ભાતમાં,જો સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $1:9$ હોય,તો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાનો ગુણોત્તર શોધો.

  • A
    $1:4$
  • B
    $4:1$
  • C
    $2:1$
  • D
    $1:2$

Explore More

Similar Questions

$600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બે સ્લિટ પર આપાત થાય છે અને વ્યતિકરણ શલાકાઓ $1 \, m$ દૂર રહેલા પડદા પર રચાય છે. પડદા પર બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર $1.2 \, mm$ માલૂમ પડે છે. સ્લિટો વચ્ચેનું અંતર $mm$ માં કેટલું હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગનો ઉપયોગ કરીને,$5000 \,\mathring A$ તરંગલંબાઇ ધરાવતો એકવર્ણી પ્રકાશ $0.5 \,mm$ ની ફ્રિન્જ પહોળાઈ ધરાવતી ફ્રિન્જ ઉત્પન્ન કરે છે. જો $6000 \,\mathring A$ તરંગલંબાઇ ધરાવતા બીજા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે અને સ્લિટ્સ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો નવી ફ્રિન્જ પહોળાઈ ............... $mm$ થશે.

એક મોનોએનર્જેટિક ઇલેક્ટ્રોનનો બીમ,જેને સ્થિર સ્થિતિમાંથી $U$ પોટેન્શિયલ દ્વારા પ્રવેગિત કરવામાં આવ્યો છે,તેનો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ ભાત (interference pattern) બનાવવા માટે થાય છે. હવે ઇલેક્ટ્રોનને $4U$ પોટેન્શિયલ દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. તો,શલાકાની પહોળાઈ (fringe width)

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $6280 \; \mathring{A}$ છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $...........\,mm$ છે.

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો એક સ્લિટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે,તો વ્યતિકરણ ભાતમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo