બે નિકોલ પ્રિઝમ એકબીજા સાથે $60^o$ ના ખૂણે નમેલા છે. આપાત થયેલા અધ્રુવીભૂત પ્રકાશના કેટલા ટકા પ્રકાશ તંત્રમાંથી પસાર થાય છે?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $12.5$
  • D
    $37.5$

Explore More

Similar Questions

બે નિકોલ પ્રિઝમ એકબીજાને લંબ (crossed) રાખેલા છે. હવે તેમાંથી એકને $60^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. તો આપાત પ્રકાશનો કેટલા ટકા ભાગ આ તંત્રમાંથી પસાર થશે ($\%$ માં)?

Difficult
View Solution

બે પોલેરોઇડ $P_1$ અને $P_2$ ને તેમની ધરી એકબીજાને લંબ રહે તે રીતે ગોઠવવામાં આવ્યા છે. $I_0$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ $P_1$ પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઇડ $P_3$ ને $P_1$ અને $P_2$ ની વચ્ચે એવી રીતે રાખવામાં આવે છે કે તેની ધરી $P_1$ ની ધરી સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $P_2$ માંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

જ્યારે $I_{0}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ પોલરાઇઝિંગ શીટ પર આપાત થાય છે, ત્યારે જે પ્રકાશનું પ્રસરણ થતું નથી તેની તીવ્રતા કેટલી હોય છે?

પોલરાઈઝર અને એનાલાઈઝર વચ્ચેનો ખૂણો $45^o$ છે. એનાલાઈઝરમાંથી પસાર થતા પોલરાઈઝ્ડ પ્રકાશની ટકાવારી........$\%$ છે.

પોલરાઈઝર (Polarizer) અને એનાલાઈઝર (Analyser) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo