બે તરંગો $y_1 = A_1 \sin(wt - \beta_1)$ અને $y_2 = A_2 \sin(wt - \beta_2)$ ના સંપાતીકરણથી ઉત્પન્ન થતા પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો થાય?

  • A
    $[A_1^2 + A_2^2 + 2A_1A_2 \cos(\beta_1 - \beta_2)]^{1/2}$
  • B
    $[A_1^2 + A_2^2 + 2A_1A_2 \sin(\beta_1 - \beta_2)]^{1/2}$
  • C
    $A_1 - A_2$
  • D
    $A_1 + A_2$

Explore More

Similar Questions

ચાર સ્વતંત્ર તરંગો નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આમાંથી કયા સમીકરણો વ્યતિકરણની ઘટના દર્શાવે છે?
$Y_1 = a_1 \sin \omega t$
$Y_2 = a_2 \sin \omega t$
$Y_3 = a_3 \cos \omega t$
$Y_4 = a_4 \sin (\omega t + \frac{\pi}{3})$

શરૂઆતના કળા તફાવત ધરાવતા બે તરંગોના સંપાતીકરણથી મળતા પરિણામી તરંગના સ્થાનાંતરનું સમીકરણ લખો.

$10 \,\mu m, 4 \,\mu m$ અને $7 \,\mu m$ કંપનવિસ્તાર ધરાવતા સમાન આવૃત્તિના ત્રણ તરંગો એક બિંદુ પર $\frac{\pi}{2}$ ના ક્રમિક કળા તફાવત સાથે પહોંચે છે. પરિણામી તરંગનો કંપનવિસ્તાર $\mu m$ માં કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દોરીમાં બે પલ્સ $2.5 \ cm/s$ ની ઝડપે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં પલ્સ એકબીજાથી $10 \ cm$ દૂર છે. બે સેકન્ડ પછી દોરીની સ્થિતિ શું હશે?

$A_0$ અને $x A_0$ કંપવિસ્તાર ધરાવતા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$ હોય,તો શક્ય મહત્તમ અને ન્યૂનતમ પરિણામી કંપવિસ્તાર વચ્ચેનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo