$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. જો બિંદુ $A$ પાસે તેમની વચ્ચેનો કળા તફાવત $\pi/2$ હોય અને બિંદુ $B$ પાસે $2\pi$ હોય,તો બિંદુ $A$ અને $B$ પાસેની પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત શોધો.

  • A
    $2I$
  • B
    $5I$
  • C
    $I$
  • D
    $4I$

Explore More

Similar Questions

પડદા પરના એક બિંદુએ વ્યતિકરણ પામતા બે તરંગોનો પથ તફાવત,તરંગલંબાઈના $171.5$ ગણો છે. જો પથ તફાવત $0.01029 \, cm$ હોય,તો તરંગલંબાઈ $\mathring{A}$ માં શોધો.

$I_0$ અને $9I_0$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો એક બિંદુએ સંપાત થઈને $7I_0$ જેટલી પરિણામી તીવ્રતા ઉત્પન્ન કરે છે. પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત ગણો.

પ્રકાશનો કયો ગુણધર્મ વ્યતિકરણ માટે જવાબદાર છે?

સ્થિર વ્યતિકરણ ભાત મેળવવા માટેની મુખ્ય શરત એ છે કે બંને ઉદ્દગમો . . . . . .

વ્યતિકરણની ઘટના દર્શાવવા માટે,આપણે બે એવા ઉદગમોની જરૂર છે જે નીચે મુજબનું વિકિરણ ઉત્સર્જિત કરે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo