યંગનો બે સ્લિટનો પ્રયોગ $550 \,nm$ ની તરંગલંબાઈ માટે કરવામાં આવે છે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર $1.10 \,mm$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1 \,m$ હોય,તો બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર .....$mm$ છે.

  • A
    $1.5$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

યંગના બે સ્લિટના પ્રયોગમાં શલાકાની પહોળાઈ વધશે, જો ......

લાલ રંગ માટે ફ્રિન્જની પહોળાઈ, જાંબલી રંગની સરખામણીમાં આશરે કેટલી હોય છે ($\text{ગણી}$ માં)?

આકૃતિ યંગના ડબલ સ્લિટ પ્રયોગની ગોઠવણીની યોજનાકીય આકૃતિ દર્શાવે છે. જો અંતર $d$ બદલવામાં આવે,તો સાચું વિધાન ઓળખો.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે $6500 \mathring{A}$ અને $5200 \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશના કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $2 \text{ mm}$ છે અને સ્લિટ્સથી પડદાનું અંતર $120 \text{ cm}$ છે. મધ્યસ્થ અધિકતમથી તે લઘુત્તમ અંતર કેટલું હશે જ્યાં બંને તરંગલંબાઇને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ સંપાત થાય ($\text{ cm}$ માં)?

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બંને સ્લિટ્સને લેસર બીમ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે અને વ્યતિકરણ ભાત (interference pattern) પડદા પર અવલોકન કરવામાં આવે છે. જો અવલોકન પડદાને સ્લિટથી દૂર ખસેડવામાં આવે,તો વ્યતિકરણ ભાત પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo