બે નિકોલ પ્રિઝમના મુખ્ય સમતલો વચ્ચેનો ખૂણો $60^o$ છે. આ તંત્ર પર આપાત અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા પ્રકાશ બહાર નિર્ગમન પામશે?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $12.5$
  • D
    $37.5$

Explore More

Similar Questions

ત્રણ રેખીય પોલરાઈઝરને એક અક્ષ પર ગોઠવવામાં આવ્યા છે. પ્રથમ પોલરાઈઝરની ટ્રાન્સમિશન ધરી શિરોલંબ સાથે $30^{\circ}$,બીજાની $60^{\circ}$ અને ત્રીજાની $90^{\circ}$ ના ખૂણે ઘડિયાળના કાંટાની દિશામાં છે. દરેક પોલરાઈઝર વધારાનું $10 \%$ પ્રકાશનું શોષણ કરે છે. જો $I=100 \, W/m^2$ તીવ્રતા ધરાવતો શિરોલંબ પોલરાઈઝ્ડ પ્રકાશનો કિરણપુંજ આ પોલરાઈઝરની ગોઠવણી પર આપાત થાય,તો પારગમિત પ્રકાશની અંતિમ તીવ્રતા આશરે ................ $W/m^2$ હશે.

ત્રણ સમાન પોલેરોઇડ $P_1, P_2$ અને $P_3$ ને એક પછી એક મૂકવામાં આવ્યા છે. $P_2$ અને $P_3$ ની પાસ એક્સિસ $P_1$ ની એક્સિસ સાથે $60^{\circ}$ અને $90^{\circ}$ ના ખૂણે નમેલી છે. સ્ત્રોતની તીવ્રતા $I_0$ છે. $P_3$ માંથી પસાર થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે? $\left(\cos 60^{\circ}=0.5, \cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)$

સંબંધ $I = I_0 \cos^2 \theta$ ને શું કહેવામાં આવે છે (જ્યાં $I_0$ એ એનાલાઇઝર પર આપાત થતા પ્રકાશની તીવ્રતા છે,$I$ એ એનાલાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા છે,અને $\theta$ એ પોલરાઇઝેશનના સમતલ અને એનાલાઇઝરની ધરી વચ્ચેનો ખૂણો છે):

પ્રકાશની લંબગત પ્રકૃતિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

વર્ણપટના દૃશ્યમાન વિભાગમાં,ધ્રુવીભવનના સમતલનું પરિભ્રમણ $\theta = a + \frac{b}{\lambda^2}$ દ્વારા આપવામાં આવે છે. એક ચોક્કસ પદાર્થ દ્વારા ઉત્પન્ન થતું ઓપ્ટિકલ પરિભ્રમણ $\lambda = 5000 \ \mathring{A}$ પર $30^\circ$ પ્રતિ mm અને $\lambda = 4000 \ \mathring{A}$ પર $50^\circ$ પ્રતિ mm જોવા મળે છે. અચળાંક $a$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo