$ARRANGE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય?

  • A
    $1260$
  • B
    $660$
  • C
    $900$
  • D
    $240$

Explore More

Similar Questions

"$CAPITAL$" શબ્દના અક્ષરોને તમામ શક્ય રીતે ગોઠવવામાં આવે અને શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો "$CAPITAL$" શબ્દનો ક્રમ (rank) શું હશે?

$10$ પુરુષો અને $6$ સ્ત્રીઓને એક હારમાં એવી રીતે બેસાડવાના છે કે જેથી કોઈ પણ બે સ્ત્રીઓ સાથે ન બેસે. તેઓને બેસાડવાની રીતોની સંખ્યા કેટલી છે?

વિધેય $f(x) = {}^{7 - x}P_{x - 3}$ નો વિસ્તાર શોધો.

જ્યારે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ હોય,ત્યારે $1, 2, 3, 4, 5, 6$ અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાય તેવી $3$ અંકની એકી સંખ્યાઓની સંખ્યા કેટલી છે?

$1 \leq r \leq n$ માટે,$\frac{1}{r+1}\left\{{ }^n P_{r+1}-{ }^{(n-1)} P_{r+1}\right\}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo