પ્રથમ ત્રણ પદોનો મધ્યક $14$ છે અને પછીના બે પદોનો મધ્યક $18$ છે. તો બધા જ પાંચ પદોનો મધ્યક કેટલો થાય?

  • A
    $15.5$
  • B
    $15$
  • C
    $15.2$
  • D
    $15.6$

Explore More

Similar Questions

ચડતા ક્રમમાં રહેલી નીચેની દસ સંખ્યાઓ $10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $42$ અને $35$ છે. તો $\frac{y}{x}$ ની કિંમત શોધો.

નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો:
$x_i$ $5$ $15$ $25$ $35$ $45$ $55$
$f_i$ $12$ $18$ $27$ $20$ $17$ $6$

$n$ યુગ્મ અવલોકનોની ક્રમબદ્ધ શ્રેણીનો મધ્યસ્થ શું હશે?

$n$ અવલોકનોનો સમાંતર મધ્યક $\bar{x}$ છે. જો $n - 4$ અવલોકનોનો સરવાળો $K$ હોય,તો બાકીના અવલોકનોનો મધ્યક કેટલો થાય?

જો માહિતીનો મધ્યક $\bar{x}$ એ $10$ હોય અને જો તમામ અવલોકનોને $2$ વડે ગુણવામાં આવે,તો નવી માહિતીનો મધ્યક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo