એક વિતરણના $n$ અવલોકનોનો મધ્યક $\bar{x}$ છે. જો પ્રથમ અવલોકનમાં $1$,બીજા અવલોકનમાં $2$ અને આ રીતે આગળ વધારવામાં આવે,તો નવા અવલોકનોનો મધ્યક શું હશે?

  • A
    $\bar{x} + n$
  • B
    $\bar{x} + n/2$
  • C
    $\bar{x} + \left( \frac{n + 1}{2} \right)$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

$100$ વસ્તુઓનો મધ્યક $49$ છે. એવું જાણવા મળ્યું કે ત્રણ વસ્તુઓ જે $60, 70, 80$ હોવી જોઈતી હતી,તે ભૂલથી અનુક્રમે $40, 20, 50$ વંચાઈ હતી. તો સાચો મધ્યક શોધો.

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

$5$ અવલોકનોનો મધ્યક $4.4$ છે અને વિચરણ $8.24$ છે. જો પાંચમાંથી ત્રણ અવલોકનો $1, 2$ અને $6$ હોય,તો બાકીના બે અવલોકનોની કિંમત શોધો:

માહિતી $35, 12, 21, 24, 15, 7, 16, 12, 30, 32, 13, 17$ નો વિસ્તાર શોધો.

ધારો કે ${x_1}, {x_2}, ..., {x_n}$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum x_i^2 = 400$ અને $\sum x_i = 80$ થાય. તો નીચેનામાંથી $n$ ની શક્ય કિંમત કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo