$23.023$,$0.0003$ અને $2.1 \times 10^{-3}$ માં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $5, 5, 2$
  • B
    $4, 4, 2$
  • C
    $5, 1, 2$
  • D
    $5, 1, 5$

Explore More

Similar Questions

એક ઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \ m$ છે. તેનું કદ ગણો.

Difficult
View Solution

$6.25 \times 10^5$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$10.2 \,cm$ લંબાઈ અને $6.8 \,cm$ પહોળાઈ ધરાવતી શીટનું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો સુધી ગણતા ......... $cm^2$ મળે.

$5.997 \ m$ લંબાઈને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા .......... $m$ લખાય છે.

એક બ્લોકની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ $l = 12 \, cm$,$b = 6 \, cm$ અને $t = 2.45 \, cm$ છે. સાર્થક અંકોના નિયમ મુજબ બ્લોકનું કદ કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo