$500 \ m$ તરંગલંબાઈ ધરાવતા $10 \ kW$ પાવરના રેડિયો ટ્રાન્સમીટર દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો.

  • A
    $2.5 \times 10^{31} \ s^{-1}$
  • B
    $2.9 \times 10^{30} \ s^{-1}$
  • C
    $1.8 \times 10^{31} \ s^{-1}$
  • D
    $1.0 \times 10^{30} \ s^{-1}$

Explore More

Similar Questions

$h\nu$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

એક રેડિયો ટ્રાન્સમીટર $880 \, kHz$ ની આવૃત્તિ અને $10 \, kW$ ના પાવર પર કાર્ય કરે છે. દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

ફોટોનની ઉર્જા $E = h\nu$ છે અને ફોટોનનું વેગમાન $p = \frac{h}{\lambda}$ છે,તો ફોટોનનો વેગ કેટલો હશે?

$1000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા જૂલમાં ગણો.

Difficult
View Solution

$10\,W$ ના બલ્બ દ્વારા $10\,s$ માં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શોધો,જો પ્રકાશની તરંગલંબાઇ $1000\,\mathring{A}$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo