ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15} \ Hz$ છે. જ્યારે $4000 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.

  • A
    ફોટો ઈલેક્ટ્રિક અસર થતી નથી.
  • B
    ફોટો ઈલેક્ટ્રોન શૂન્ય વેગ સાથે ઉત્સર્જાય છે.
  • C
    ફોટો ઈલેક્ટ્રોન $10^3 \ m/s$ ના વેગ સાથે ઉત્સર્જાય છે.
  • D
    ફોટો ઈલેક્ટ્રોન $10^5 \ m/s$ ના વેગ સાથે ઉત્સર્જાય છે.

Explore More

Similar Questions

વિધાન : આપાત પ્રકાશની આવૃત્તિ વધવાથી ફોટોઈલેક્ટ્રિક સંતૃપ્ત પ્રવાહ વધે છે.
કારણ : આવૃત્તિ વધવાથી આપાત ફોટોનની ઉર્જા વધે છે અને પરિણામે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ વધે છે.

ધાતુનું કાર્ય વિધેય (work function) એટલે શું?

$40 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એક વિસ્તૃત પ્રકાશના સ્ત્રોતનું પ્રતિબિંબ ફોટોઈલેક્ટ્રિક સેલ પર રચે છે. જેનાથી $I$ જેટલો પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો આ લેન્સને સમાન વ્યાસ પરંતુ $20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે,તો હવે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ કેટલો હશે?

ધાતુમાંથી ઉત્સર્જિત થતા ફોટોઈલેક્ટ્રોન સમાન ઉર્જા ધરાવતા નથી. આ માટેનું સૌથી યોગ્ય કારણ કયું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo