$1.0 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ઈલેક્ટ્રોન મેળવવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપને કેટલો વોલ્ટેજ આપવો જોઈએ ($V$ માં)?

  • A
    $190$
  • B
    $180$
  • C
    $160$
  • D
    $150$

Explore More

Similar Questions

ઈલેક્ટ્રોન માટે દ બ્રોગ્લી સમીકરણ શું દર્શાવે છે?

કણ $x$ અને $y$ જેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_x$ અને $\lambda_y$ છે,તેમના સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતને કારણે કણ $P$ બને છે. જો $x$ અને $y$ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય,તો $P$ ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

$V_1$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જ્યારે વિદ્યુતસ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે છે, ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ વધીને $2\lambda$ થાય છે. $(V_1/V_2)$ નું મૂલ્ય કેટલું થાય?

$m_{N}$ દળ ધરાવતા ધીમેથી ગતિ કરતા ન્યુટ્રોન (વેગમાન $0$) ને શોષ્યા પછી,$M$ દળનું ન્યુક્લિયસ અનુક્રમે $m_{1}$ અને $5m_{1}$ $(6m_{1} = M + m_{N})$ દળ ધરાવતા બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. જો $m_{1}$ દળ ધરાવતા ન્યુક્લિયસની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ હોય,તો બીજા ન્યુક્લિયસની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

$V_1$ વોલ્ટના સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_1$ છે. જ્યારે સ્થિતિમાનનો તફાવત બદલીને $V_2$ વોલ્ટ કરવામાં આવે છે, ત્યારે સંબંધિત ડી બ્રોગ્લી તરંગલંબાઇમાં $50\%$ નો વધારો થાય છે. જો $(V_1/V_2) = (9/\alpha)$ હોય, તો $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo