એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે,તેનું આશરે મૂલ્ય ............ $nm$ છે.

  • A
    $540$
  • B
    $400$
  • C
    $310$
  • D
    $220$

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ $2.4 \text{ eV}$ વર્ક ફંક્શન $(\phi)$ ધરાવતી ધાતુની સપાટી પરથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે. આ ફોટોઈલેક્ટ્રોનને ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા હાઈડ્રોજન પરમાણુઓ સાથે અથડાવવામાં આવે છે. $\lambda$ નું મહત્તમ મૂલ્ય શોધો જેના માટે હાઈડ્રોજન પરમાણુનું આયનીકરણ થઈ શકે [લો, $hc = 1240 \text{ eV-nm}$]. ($\text{ nm}$ માં)

સોડિયમ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઇ $6 \times 10^{-7} \, m$ છે. તો $\lambda$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશ માટે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન ક્યારે થશે?

વિધાન : ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની પ્રક્રિયામાં, બધા ઉત્સર્જિત ઈલેક્ટ્રોન સમાન ગતિઊર્જા ધરાવતા નથી.
કારણ : જો ધાતુની પ્રકાશસંવેદી સપાટી પર આપાત થતા વિકિરણમાં અલગ-અલગ તરંગલંબાઈ હોય, તો અલગ-અલગ તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરતા ઈલેક્ટ્રોન દ્વારા મેળવેલી ઊર્જા અલગ-અલગ હશે.

ફોટોઈલેક્ટ્રિક પદાર્થની સપાટી પર પડતા પ્રકાશના કિરણની આવૃત્તિ અને તીવ્રતા બંનેમાં બે ગણો વધારો કરવામાં આવે છે. આનાથી શું થશે?

$h\nu$ ઉર્જા ધરાવતા ફોટોન જ્યારે $E_0$ વર્ક ફંક્શન ધરાવતી ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે,ત્યારે $k$ જેટલી મહત્તમ ગતિજ ઉર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો વિકિરણની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો મહત્તમ ગતિજ ઉર્જા કેટલી થશે? ($h=$ પ્લાન્કનો અચળાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo