બે જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ કે જેના ફોટોનની ઊર્જા $1 \ eV$ અને $2.5 \ eV$ છે,તે $0.5 \ eV$ કાર્ય વિધેય વાળી ધાતુની સપાટી પર એક પછી એક આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:4$
  • B
    $4:1$
  • C
    $1:2$
  • D
    $2:1$

Explore More

Similar Questions

બે અલગ કરેલા એકરંગી પ્રકાશ પુંજો $A$ અને $B$ જેમની તીવ્રતા સમાન છે,જેમને ધાત્વીય પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રીતે આપાત કરવામાં આવે છે. તેમની તરંગલંબાઈ અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ છે. આપાત પ્રકાશ ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે સક્ષમ છે. પુંજ $A$ અને $B$ દ્વારા ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ એક ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ છે. જ્યારે $3 \lambda$ તરંગલંબાઈનો પ્રકાશ તે જ સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $\frac{V}{6}$ છે. તો તે સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

ધાતુની સપાટી પર તેના કાર્ય વિધેય કરતાં ત્રણ ગણી અને નવ ગણી ઊર્જા ધરાવતા બે ફોટોન આપાત થાય છે. બંને કિસ્સામાં ઉત્સર્જાતા ફોટો-ઈલેક્ટ્રોનના મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $3 \ eV$ છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી દ્રશ્ય પ્રકાશનો રંગ કયો છે?

એક ધાતુની સપાટીને $248 \ nm$ અને $310 \ nm$ એમ બે અલગ-અલગ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ તરંગલંબાઈઓને અનુરૂપ ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ અનુક્રમે $u_1$ અને $u_2$ છે. જો ગુણોત્તર $u_1: u_2 = 2: 1$ હોય અને $hc = 1240 \ eV \ nm$ હોય,તો ધાતુનું વર્ક ફંક્શન આશરે કેટલું હશે ($eV$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo