હાડકાના ફ્રેક્ચરના અભ્યાસ માટે જરૂરી સખત ક્ષ-કિરણોની મહત્તમ તરંગલંબાઈ $10^{-11} \ m$ છે. તો ક્ષ-કિરણ મશીનમાં પ્રવેગીત વોલ્ટેજ કેટલો હોવો જોઈએ?

  • A
    $< 124.2 \ kV$
  • B
    $> 124.2 \ kV$
  • C
    $60 \ kV$ અને $70 \ kV$ ની વચ્ચે
  • D
    $= 100 \ kV$

Explore More

Similar Questions

$X$-કિરણો અને $\gamma$-કિરણો વચ્ચેનો મુખ્ય તફાવત શું છે?

$X$-ray બીમની તરંગલંબાઈ $10 \, \mathring{A}$ છે. $X$-ray ફોટોન જેટલી જ ઉર્જા ધરાવતા કાલ્પનિક કણનું દળ $\frac{x}{3} h \, \text{kg}$ છે. $x$ નું મૂલ્ય ....... છે. ($h =$ પ્લાન્કનો અચળાંક)

$X-$કિરણોની તરંગલંબાઈ કયા ક્રમની હોય છે?

ઘન પદાર્થનું બંધારણ ....... નો ઉપયોગ કરીને સમજાવી શકાય છે.

સમાન ઉર્જા ધરાવતા $X$-કિરણો અને $\gamma$-કિરણોને શેના દ્વારા અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo