ડેવિસન-ગર્મરના પ્રયોગના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    નિકલના સ્ફટિકમાં આંતર-પરમાણ્વીય અંતર દ-બ્રોગ્લી તરંગલંબાઈના ક્રમનું હોય છે.
  • B
    ઈલેક્ટ્રોન ગન અચળ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોનનો બીમ આપે છે.
  • C
    નિકલનો સ્ફટિક ત્રિ-પરિમાણીય વિવર્તક ગ્રેટીંગ તરીકે વર્તે છે.
  • D
    ડેવિસન-ગર્મરનો પ્રયોગ એ વ્યતિકરણનો પ્રયોગ છે.

Explore More

Similar Questions

વિધાન $1$ : ડેવિસન-ગર્મરના પ્રયોગે ઈલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કર્યો. વિધાન $2$ : જો ઈલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવતા હોય,તો તેઓ વ્યતિકરણ અને વિવર્તન પામી શકે છે.

ઈલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ સૂચવે છે કે તેઓ વિવર્તન અસર ઉત્પન્ન કરશે. ડેવિસન અને ગર્મરે સ્ફટિક પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરીને પ્રાયોગિક રીતે આ સાબિત કર્યું. સ્ફટિક પરથી વિવર્તનનો નિયમ,સ્ફટિકના પરમાણુઓના સમતલ પરથી પરાવર્તન પામતા ઈલેક્ટ્રોન તરંગોના રચનાત્મક વ્યતિકરણ પરથી મેળવવામાં આવે છે. $V$ વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત ઈલેક્ટ્રોન સ્ફટિક પરથી વિવર્તન પામે છે. જો $d = 1 \ \mathring{A}$ અને $i = 30^\circ$ હોય,તો $V$ નું મૂલ્ય ........... $V$ હોવું જોઈએ. $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, m_e = 9.1 \times 10^{-31} \ kg, e = 1.6 \times 10^{-19} \ C)$

કઈ ઘટના એ સિદ્ધાંતને શ્રેષ્ઠ રીતે સમર્થન આપે છે કે દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે?

ઇલેક્ટ્રોનનો તરંગ ગુણધર્મ સૂચવે છે કે તેઓ વિવર્તનની અસરો દર્શાવશે. ડેવિસન અને જર્મરે સ્ફટિકોમાંથી ઇલેક્ટ્રોનનું વિવર્તન કરીને આ સાબિત કર્યું હતું. સ્ફટિકમાંથી થતા વિવર્તન માટેનો નિયમ એ શરત પરથી મેળવવામાં આવે છે કે સ્ફટિકમાં પરમાણુઓના સમતલો પરથી પરાવર્તિત થતા ઇલેક્ટ્રોન તરંગો સહાયક વ્યતિકરણ અનુભવે (આકૃતિ જુઓ).

ડેવિસન અને જર્મરના પ્રયોગની ગોઠવણી સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo