પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4:1$
  • B
    $2:1$
  • C
    $1:2$
  • D
    $1:1$

Explore More

Similar Questions

$q$ વિદ્યુતભાર,$m$ દળ અને $E$ ઉર્જા ધરાવતા કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. $2q$ વિદ્યુતભાર,$2m$ દળ અને $2E$ ઉર્જા ધરાવતા કણ માટે દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

જો મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં કેટલા ગણો ફેરફાર થશે?

$m_0$ દળ ધરાવતો એક વિદ્યુતભારિત કણ $q_0$,$t = 0$ સમયે ઉગમબિંદુથી $y-$અક્ષની દિશામાં $v_0$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $x-$અક્ષની દિશામાં એક સમાન વિદ્યુતક્ષેત્ર $E_0$ પણ અસ્તિત્વ ધરાવતું હોય,તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ તેના પ્રારંભિક મૂલ્ય કરતા અડધી થાય તે સમય કેટલો હશે?

Difficult
View Solution

$27^oC$ તાપમાને ન્યુટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. $927^oC$ તાપમાને તેની તરંગલંબાઈ કેટલી હશે?

એક કણ ઇલેક્ટ્રોન કરતાં $4$ ગણી ઝડપે ગતિ કરી રહ્યો છે. જો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $2:1$ હોય,તો કણનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo