વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ....... હોય છે.

  • A
    સમાન કળામાં અને એકબીજાને લંબરૂપે હોય છે.
  • B
    વિરુદ્ધ કળામાં અને એકબીજાને લંબરૂપે હોય છે.
  • C
    સમાન કળામાં અને એકબીજાને સમાંતર હોય છે.
  • D
    વિરુદ્ધ કળામાં અને એકબીજાને સમાંતર હોય છે.

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં $U_E$ અને $U_B$ અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા છે,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$\sqrt{\frac{2 I}{\varepsilon_0 c}}$ નો એકમ શું છે?
($I$: વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા,$c$: પ્રકાશની ઝડપ)

વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણમાં,પ્રસરણની દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહતમ મૂલ્ય $18 \, V/m$ છે. તો ચુંબકીયક્ષેત્રનું મહતમ મૂલ્ય કેટલું થાય?

વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુત ઉર્જા ઘનતાનું સરેરાશ મૂલ્ય કેટલું છે? [જ્યાં $E_0$ એ મહત્તમ મૂલ્ય છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo