જો માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઈઈલેક્ટ્રિક અચળાંક અનુક્રમે $\mu_r$ અને $K$ હોય,તો માધ્યમનો વક્રીભવનાંક $n = \dots$

  • A
    $\sqrt{\mu_r K}$
  • B
    $\sqrt{\mu_r \varepsilon_0}$
  • C
    $\sqrt{\mu_0 \varepsilon_0}$
  • D
    $\sqrt{\mu_r / K}$

Explore More

Similar Questions

$x$-દિશામાં પ્રસરતા $EM$ તરંગની તરંગલંબાઈ $8\,mm$ છે. $y$-દિશામાં કંપન કરતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\,Vm^{-1}$ છે. જો $EM$ તરંગ શૂન્યાવકાશમાં પ્રસરતું હોય,તો વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટેના સાચા સમીકરણો પસંદ કરો.

ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના બિંદુવત સ્ત્રોતનો સરેરાશ પાવર આઉટપુટ $800\,W$ છે. સ્ત્રોતથી $4.0\,m$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય...$V/m$ છે.

માઇક્રોવેવ ઓવન પાણીના અણુઓ ધરાવતી ખાદ્ય વસ્તુઓને સૌથી વધુ કાર્યક્ષમ રીતે કેમ ગરમ કરે છે?

વિદ્યુતચુંબકીય તરંગોની પ્રકૃતિ ....... છે.

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓ અનુક્રમે $\hat{k}$ અને $2\hat{i}-2\hat{j}$ દ્વારા દર્શાવવામાં આવે છે. તરંગના પ્રસરણની દિશામાં એકમ સદિશ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo