એક ઉદગમનો પાવર $4 \, kW$ છે. જો તે $1 \, s$ માં $10^{20}$ ફોટોન ઉત્પન્ન કરે છે,તો આ ઉદગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવશે?

  • A
    $\gamma -$ કિરણો
  • B
    $X -$ કિરણો
  • C
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • D
    માઇક્રોતરંગો

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના વિવિધ ભાગોની પરિભાષા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. $E = hv$ સૂત્રનો ઉપયોગ કરીને (વિકિરણના ક્વોન્ટમની ઊર્જા માટે: ફોટોન) ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના વિવિધ ભાગો માટે $eV$ એકમમાં ફોટોન ઊર્જા મેળવો. તમે મેળવેલ ફોટોન ઊર્જાના વિવિધ સ્કેલ ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણના સ્ત્રોતો સાથે કેવી રીતે સંબંધિત છે?

સેલ્યુલર ફોન અવાજ સંચાર પ્રસારિત કરવા માટે . . . . . . બેન્ડમાં રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે.

જો માઇક્રોવેવ્સ,$X$ કિરણો,ઇન્ફ્રારેડ,ગામા કિરણો,અલ્ટ્રાવાયોલેટ,રેડિયો તરંગો અને દ્રશ્ય પ્રકાશના ભાગોને અનુક્રમે $M, X, I, G, U, R$ અને $V$ દ્વારા દર્શાવવામાં આવે,તો તરંગલંબાઈના ચડતા ક્રમમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?

$X-$કિરણો,$\gamma-$કિરણો અને પારજાંબલી કિરણોની આવૃત્તિઓ અનુક્રમે $p, q$ અને $r$ છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

માઇક્રોવેવનો ઉપયોગ શેમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo