સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ (તીવ્રતા) $10^3 \ W m^{-2}$ છે. $6 \ m \times 30 \ m$ ના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો છે?

  • A
    $7.2 \times 10^5 \ W$
  • B
    $4.5 \times 10^5 \ W$
  • C
    $1.8 \times 10^5 \ W$
  • D
    $0.9 \times 10^5 \ W$

Explore More

Similar Questions

જ્યારે વિમાન ટી.વી. એન્ટેના ઉપરથી પસાર થાય છે,ત્યારે ટી.વી. સ્ક્રીન પરનું ચિત્ર સહેજ ધ્રૂજતું અથવા હલતું દેખાય છે. આનું કારણ શું છે?

$\text{એક લેસર બીમ } 100 \,mW \text{ પર કાર્યરત છે. આ લેસર બીમની } 90 \,cm \text{ લંબાઈ દ્વારા સંગ્રહિત ઉર્જા કેટલી હશે?}$

જો $200 \ W$ ના બલ્બની $11 \%$ પાવર દ્રશ્યમાન વિકિરણમાં રૂપાંતરિત થાય,તો બલ્બથી $100 \ cm$ ના અંતરે પ્રકાશની તીવ્રતા કેટલી હશે ($W \ m^{-2}$ માં)?

$l$ લંબાઈના રેખીય એન્ટેનામાંથી ઉત્સર્જિત પાવર કોના પ્રમાણમાં હોય છે (આપેલ છે,$\lambda =$ તરંગની તરંગલંબાઈ):

$100 \ W$ નો એક વિદ્યુત બલ્બ $10 \ m$ ના અંતરે $2 \ V \ m^{-1}$ ના વિદ્યુતક્ષેત્ર કંપવિસ્તાર સાથે વિદ્યુતચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. તેને બિંદુવત ઉદગમ ગણીને, બલ્બની કાર્યક્ષમતાનો અંદાજ લગાવો. ($\%$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo