બિંદુવત વિદ્યુતચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800 \, W$ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5 \, m$ અંતરે વિદ્યુતક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા $V/m$ થાય?

  • A
    $70.20$
  • B
    $65.21$
  • C
    $60.5$
  • D
    $62.6$

Explore More

Similar Questions

સૂર્ય પૃથ્વીની સપાટી પર $10^{3} \,W m^{-2}$ જેટલું વિદ્યુતચુંબકીય ફ્લક્સ આપે છે। $6 \,m \times 30 \,m$ પરિમાણ ધરાવતા છાપરા પર આપાત થતો કુલ પાવર . . . . . . છે।

એક લેસર બીમની તીવ્રતા $4.0 \times 10^{14} \ W/m^{2}$ છે. બીમ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર . . . . . . $T$ છે. ($\epsilon_{0} = 8.85 \times 10^{-12} \ C^{2}/Nm^{2}$ અને $c = 3 \times 10^{8} \ m/s$ લો)

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સ (તીવ્રતા) $10^3 \, W/m^2$ છે. $8 \, m \times 20 \, m$ પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર ..... $W$ છે.

જો એક વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $30 \times 10^{-9} \ T$ હોય,તો વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($Vm^{-1}$ માં)?

એક બિન-ચુંબકીય ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું સમીકરણ $\vec{E} = \vec{E}_0 \sin(4 \times 10^7 x - 50t)$ છે,જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo