$0.8 \, atm$ દબાણે $1 \, mol$ $N_2$ વાયુને પિનહોલમાંથી પ્રસરણ પામતા $38 \, s$ લાગે છે. $1.6 \, atm$ દબાણે $1 \, mol$ અજ્ઞાત વાયુ $X$ ને તે જ પિનહોલમાંથી પ્રસરણ પામતા $57 \, s$ લાગે છે. $X$ નો આણ્વીય દળ ગણો.

  • A
    $250$
  • B
    $251$
  • C
    $252$
  • D
    $249$

Explore More

Similar Questions

પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373 \ K$ ($760 \ mm$ પર) છે. $298 \ K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23 \ mm$ છે. જો બાષ્પીભવનની એન્થાલ્પી $40.656 \ kJ/mole$ હોય,તો $23 \ mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ............. $K$ થશે.

દ્રવ્યની અવસ્થાની સ્થિરતા કયા પરિબળો પર આધાર રાખે છે?

દ્રીપરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર ........... થશે.

એક પાત્રમાં હાઇડ્રોજન,હિલિયમ અને મિથેન સમાન દળમાં છે. મિશ્રણનું કુલ દબાણ $1300 \ torr$ છે. તો હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ $torr$ માં કેટલું થશે?

દબાણનો એકમ નીચેનામાંથી કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo