હવામાં વજનથી $23\%$ ઓક્સિજન અને $77\%$ નાઇટ્રોજન છે. તો $O_2$ નું કદથી પ્રતિશત પ્રમાણ કેટલું હશે?

  • A
    $28.1$
  • B
    $20.8$
  • C
    $21.8$
  • D
    $23$

Explore More

Similar Questions

$STP$ પર $11.2 \text{ L}$ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરવા માટે પોટેશિયમ ક્લોરેટ $(KClO_3)$ ના કેટલા મોલ ગરમ કરવા જોઈએ?

$500 \,mL$ નું $0.375 \,M$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ $(CH_{3}COONa)$ નું દળ ગણો. સોડિયમ એસિટેટનું મોલર દળ $82.0245 \,g \,mol^{-1}$ છે.

Difficult
View Solution

$0.0056 \ g$ $Fe$ ધરાવતા નમૂનામાંથી ફેરિક એલમ $(NH_4)_2SO_4 \cdot Fe_2(SO_4)_3 \cdot 24H_2O$ ના કેટલા મોલ બનાવી શકાય?

Difficult
View Solution

$10^{-3} \ M \ CaSO_4$ ધરાવતા પાણીના નમૂનાની કઠિનતા ($CaCO_3$ ના તુલ્યાંકના સંદર્ભમાં) ................... $ppm$ છે. ($CaSO_4$ નું આણ્વીય દળ $= 136 \ g \ mol^{-1}$)

$0.205 \ mol$ $Ba(OH)_2$ ના દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા $BaCO_3$ નું દળ ............ $g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo