નીચેનામાંથી કયો આલેખ $1 \ atm$ દબાણે એક મોલ આદર્શવાયુ માટે કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ની વર્તણૂક દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

પ્રવાહીઓ ઉંચા સ્તરેથી નીચા સ્તરે વહે છે. નીચેનામાંથી કયું પ્રવાહી કાચના પાત્રમાં ભરવામાં આવે ત્યારે કાચની દિવાલ ઉપર ચઢે છે?

$KClO_3$ ના વિઘટનથી મળતા $0.0168 \, mol$ $O_2$ ને $25 \, ^\circ C$ તાપમાને પાણી ઉપર એકત્રિત કરતાં તેનું કદ $428 \, mL$ અને દબાણ $754 \, mm$ છે. તો $25 \, ^\circ C$ તાપમાને જળ બાષ્પદબાણ (water vapor pressure) કેટલા $mm$ હશે?

Difficult
View Solution

જ્યારે તાપમાન વધારવામાં આવે છે,ત્યારે પ્રવાહીની સ્નિગ્ધતા (viscosity) ઘટે છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયા કિસ્સામાં,ક્લોરિનનો આપેલ જથ્થો $273 \ K$ તાપમાને $1 \ dm^{3}$ ક્ષમતા ધરાવતા પાત્રમાં સૌથી ઓછું દબાણ ઉત્પન્ન કરશે?

$20 \ bar$ દબાણે $4:1$ ના મોલર પ્રમાણ ધરાવતા $He$ અને $CH_4$ નું મિશ્રણ એક પાત્રમાં છે. પાત્રમાં છિદ્ર હોવાને કારણે પાત્રમાંથી વાયુ મિશ્રણ લીક થાય છે. તો શરૂઆતમાં પ્રસરણ પામતા વાયુ મિશ્રણનું પ્રમાણ શું હશે ($: 1$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo