$MnO_4^{2-}$ $(1 \ mol)$ નું તટસ્થ જલીય દ્રાવણમાં ડીસ્પ્રપોર્સનેશન નીચેનામાંથી શેમાં થશે?

  • A
    $\frac{2}{3} \ mol$ $MnO_4^-$ અને $\frac{1}{3} \ mol$ $MnO_2$
  • B
    $\frac{1}{3} \ mol$ $MnO_4^-$ અને $\frac{2}{3} \ mol$ $MnO_2$
  • C
    $\frac{2}{3} \ mol$ $Mn_2O_7$ અને $\frac{1}{3} \ mol$ $MnO_2$
  • D
    $\frac{2}{3} \ mol$ $Mn_2O_7$ અને $\frac{1}{3} \ mol$ $Mn_2O_3$

Explore More

Similar Questions

કોમ્પ્રોપોર્શનિએશન (Comproportionation) પ્રક્રિયા કોની વચ્ચે થાય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Na_2S + H_2SO_4$ $(Conc.)$ $\longrightarrow S\downarrow + SO_2 + Na_2SO_4$

$Cl_{2}$ ની ગરમ અને સાંદ્ર $NaOH$ સાથેની પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. શું આ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા છે? સમજાવો.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ અપ્રમાણસર (disproportionation) પ્રક્રિયા દર્શાવતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo