જ્યારે $IO_4^-$ નું એસિડિક માધ્યમમાં $I_2$ માં રૂપાંતર થાય ત્યારે તેનો તુલ્યભાર કેટલો હોય?

  • A
    $\frac{M}{6}$
  • B
    $\frac{M}{7}$
  • C
    $\frac{M}{3}$
  • D
    $\frac{M}{5}$

Explore More

Similar Questions

આપેલ રાસાયણિક સમીકરણ માટે $A, B, C, D$ માંથી પ્રક્રિયાનો પ્રકાર નક્કી કરો:
$N_2 + 3H_2 \longrightarrow 2NH_3$

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$Mg_{(s)} + 2H_2O_{(l)} \xrightarrow{\text{Warm}} Mg(OH)_{2(aq)} + H_{2(g)} \uparrow$

$N_2H_4 + IO_3^- + 2H^+ + Cl^- \to ICl + N_2 + 3H_2O$
$N_2H_4$ અને $KIO_3$ ના તુલ્ય દળ અનુક્રમે કેટલા છે?

નીચેની સંતુલિત પ્રક્રિયામાં,
$X\,MnO_4^- + Y\,C_2O_4^{2-} + Z\,H^+ \rightleftharpoons X\,Mn^{2+} + 2Y\,CO_2 + \frac{Z}{2}\,H_2O$
$X, Y$ અને $Z$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

ઓક્ઝેલેટ આયનનું $CO_2$ માં ઓક્સિડેશન કરવા માટે $1 \ mole$ $MnO_4^{-}$ દ્વારા જરૂરી $H^{+}$ આયનોના મોલની સંખ્યા . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo