પાણીની કઠિનતાનો અંશ સામાન્ય રીતે નીચેનામાંથી ક્યા પદમાં દર્શાવાય છે?

  • A
    વાસ્તવમાં હાજર રહેલા $CaCO_3$ અને $MgCO_3$ ના ગ્રામ પ્રતિ લિટર
  • B
    $CaCO_3$ હાજર હોય કે ના હોય તેના વજનથી પાર્ટ પ્રતિ મિલિયન $(ppm)$ પ્રમાણે
  • C
    $MgSO_4$ ના વજનથી પાર્ટસ પ્રતિ મિલિયન
  • D
    પાણીમાં વાસ્તવમાં હાજર રહેલા $CaCO_3$ ના પાર્ટ પ્રતિ મિલિયન પ્રમાણે

Explore More

Similar Questions

જ્યારે ખાંડને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેનું કાર્બનીકરણ (charring) થાય છે. તેમાં કયા પ્રકારની પ્રક્રિયા સામેલ છે?

$1 \ atm$ દબાણે ભારે પાણીનું ઠારબિંદુ કેટલું હોય છે ($^{\circ}C$ માં)?

ભારે પાણી (Heavy water) કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તેના ભૌતિક ગુણધર્મોની સામાન્ય પાણી સાથે સરખામણી કરો.

$H_2O$ અણુ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Difficult
View Solution

પાણીના રાસાયણિક ગુણધર્મો વર્ણવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo