નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન વિદ્યુતધન છે.
  • B
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન તેના સંયોજનોમાં $+1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • C
    આલ્કલી ધાતુઓની જેમ,હાઇડ્રોજન પ્રબળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
  • D
    સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન $-1$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હાઇડ્રાઇડ છે?

નીચેના વિધાનો વિચારો અને તે પૈકી કયા સાચા છે તે ઓળખો:
$I.$ હાઇડ્રોજન વાયુમાં વિધુત ચાપ (electric arc) લાગુ પાડી પરમાણ્વીય હાઇડ્રોજન મેળવાય છે.
$II.$ હાઇડ્રોજન વાયુ ગરમ કરેલા એલ્યુમિનિયમનું રિડક્શન કરતો નથી.
$III.$ બારીક દળેલો પેલેડિયમ વિપુલ માત્રામાં હાઇડ્રોજન વાયુનું શોષણ કરે છે.
$IV.$ $Na$ ની $C_2H_5OH$ સાથેની પ્રક્રિયાથી શુદ્ધ નવજાત (nascent) હાઇડ્રોજન મળે છે.

કઈ પ્રક્રિયામાં હાઇડ્રોજન મુક્ત થતો નથી તે ઓળખો.

નીચેનામાંથી કયો ક્રમ ખોટો છે?

Difficult
View Solution

$CaH_2$,$NH_3$,$NaH$,અને $B_2H_6$ માંથી કયા સહસંયોજક હાઇડ્રાઇડ્સ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo