હેલોજનની ઈલેક્ટ્રોન એફીનીટી (ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી) માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $Br > F$
  • B
    $F > Cl$
  • C
    $Br > Cl$
  • D
    $F > I$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય છે?

Difficult
View Solution

આપેલા પરમાણુઓમાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) સૌથી વધુ છે?

$S$,$O$ અને $Se$ ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ચડતા ક્રમમાં ગોઠવો.

ઓક્સાઈડ આયન $O_{(g)}^{2-}$ ના નિર્માણ માટે નીચે દર્શાવ્યા મુજબ પહેલા ઉષ્માક્ષેપક અને પછી ઉષ્માશોષક તબક્કાની જરૂર પડે છે. આનું કારણ શું છે?
$O_{(g)} + e^{-} \rightarrow O_{(g)}^{-}; \Delta H^{o} = -142 \ kJ \ mol^{-1}$
$O_{(g)}^{-} + e^{-} \rightarrow O_{(g)}^{2-}; \Delta H^{o} = 844 \ kJ \ mol^{-1}$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo