આપેલ તત્વો માટે ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહન સાથે) નો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    $Cl < F < S < O$
  • B
    $O < S < F < Cl$
  • C
    $S < O < Cl < F$
  • D
    $F < Cl < O < S$

Explore More

Similar Questions

નીચેના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ને કયા ક્રમમાં ગોઠવી શકાય?

Difficult
View Solution

તત્વો $X$,$Y$ અને $Z$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $(\Delta_{eg} H)$ ના મૂલ્યો ($kJ \ mol^{-1}$ માં) અનુક્રમે $-349$,$-200$ અને $-295$ છે. $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

ઓક્સિજન પરમાણુમાંથી ઓક્સાઇડ આયન $O^{2-}$ ના નિર્માણ માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની જરૂર પડે છે,ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ ઉષ્માશોષક તબક્કો આવે છે. વાયુ અવસ્થામાં $O^{2-}$ ના નિર્માણની પ્રક્રિયા પ્રતિકૂળ $(\Delta H^{\ominus} = +ve)$ છે,ભલે તેની પાસે નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય. આનું કારણ શું છે?
$O_{(g)} + e^{-} \longrightarrow O^{-}_{(g)} ; \Delta H^{\ominus} = -141 \ kJ \ mol^{-1}$
$O^{-}_{(g)} + e^{-} \longrightarrow O^{2-}_{(g)} ; \Delta H^{\ominus} = +760 \ kJ \ mol^{-1}$

નીચેનામાંથી કઈ જોડીમાં,ઘટક તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લગભગ સમાન અથવા એકસરખી છે?
$A$. $Rb$ અને $Cs$
$B$. $Na$ અને $K$
$C$. $Ar$ અને $Kr$
$D$. $I$ અને $At$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

ઇલેક્ટ્રોન એફિનિટી (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી) શેના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo