નીચે આપેલા તત્વોમાંથી કયું તત્વ $25\,^oC$ તાપમાન અને વાતાવરણીય દબાણે ઘન અવસ્થામાં હોય છે?

  • A
    $P$
  • B
    $Hg$
  • C
    $Cl$
  • D
    $Br$

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (Si-સંયોજનો) List-$II$ (Si-પોલિમરિક/અન્ય ઉત્પાદનો)
$A$. $(CH_3)_4 Si$ $I$. ચેઈન સિલિકોન
$B$. $(CH_3) Si(OH)_3$ $II$. ડાયમેરિક સિલિકોન
$C$. $(CH_3)_2 Si(OH)_2$ $III$. સિલેન
$D$. $(CH_3)_3 Si(OH)$ $IV$. $2D$-સિલિકોન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું સાચું નથી?

નીચેનામાંથી કયો ગુણધર્મ સિલિકોન્સનો નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $CCl_4$ નું જળવિભાજન થતું નથી,પરંતુ $SiCl_4$ નું જળવિભાજન થાય છે.
વિધાન-$II$: $GeX_4$ ની ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા $GeX_2$ કરતા વધારે છે.
સાચો જવાબ છે:

કયો ક્લોરાઇડ જળવિભાજન પામી શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo