એક તત્વનો ક્લોરાઈડ પાણીમાં તટસ્થ દ્રાવણ આપે છે. આ તત્વ આવર્તકોષ્ટકના કયા સમૂહનું હશે?

  • A
    સમૂહ $1$
  • B
    સમૂહ $3$
  • C
    સમૂહ $5$
  • D
    પ્રથમ સંક્રાંતિ શ્રેણી

Explore More

Similar Questions

$Mg$ નું $CO_2$ માં દહન થતાં શું મળે છે?

સોલ્વે પ્રક્રિયા દ્વારા સોડિયમ કાર્બોનેટના સંશ્લેષણમાં નીચેનામાંથી કયું સંયોજન આડપેદાશ (by-product) તરીકે મેળવવામાં આવે છે?

દ્રાવણનો વાદળી રંગ (પ્રવાહી એમોનિયામાં ઓગળેલ ધાતુ) શેના કારણે હોય છે?

Difficult
View Solution

વિધાન : મેગ્નેશિયમ નાઈટ્રિક ઓક્સાઈડમાં સતત સળગે છે.
કારણ : દહન દરમિયાન ઉત્પન્ન થતી ગરમી $NO$ નું વિઘટન કરતી નથી.

કાર્બોનેટ કે જે ગરમ કરવા પર કોઈ અવશેષ છોડતું નથી તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo