સોડિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે,જ્યારે બેરિયમ સલ્ફેટ અલ્પદ્રાવ્ય છે. શા માટે?

  • A
    $Na_2SO_4$ ની જલીકરણ ઉર્જા તેની લેટાઈસ ઉર્જા કરતા વધારે છે,જ્યારે $BaSO_4$ ની લેટાઈસ ઉર્જા તેની જલીકરણ ઉર્જા કરતા વધારે છે.
  • B
    દ્રાવ્યતાના કિસ્સામાં લેટાઈસ ઉર્જાનું કોઈ મહત્વ હોતું નથી.
  • C
    $Na_2SO_4$ ની લેટાઈસ ઉર્જા તેની જલીકરણ ઉર્જા કરતા વધારે છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

કયું સંયોજન $NH_4OH$ માં દ્રાવ્ય છે?

ઘન $Ba(NO_3)_2$ ને $1.0 \times 10^{-4} \ M$ $Na_2CO_3$ ના દ્રાવણમાં ધીમે ધીમે ઓગાળવામાં આવે છે. $Ba^{2+}$ ની કઈ સાંદ્રતાએ અવક્ષેપ બનવાનું શરૂ થશે? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9}$)

$1 \ M \ A^{2+}$ અને $1 \ M \ B^{3+}$ આયનો ધરાવતા દ્રાવણમાં જ્યારે $NH_{4}OH$ ને ધીમે ધીમે ઉમેરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું થાય છે?
આપેલ છે: $298 \ K$ તાપમાને $K_{sp}[A(OH)_{2}] = 9 \times 10^{-10}$ અને $K_{sp}[B(OH)_{3}] = 27 \times 10^{-18}$.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને અસાઇન કરો.
$FeS \downarrow + 2HCl \longrightarrow FeCl_2 + H_2S \uparrow$

$MY$ અને $NY_3$,બે લગભગ અદ્રાવ્ય ક્ષારો,ઓરડાના તાપમાને સમાન $K_{sp}$ મૂલ્યો $6.2 \times 10^{-13}$ ધરાવે છે. $MY$ અને $NY_3$ ના સંદર્ભમાં કયું વિધાન સાચું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo