નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે?

  • A
    $H_2O$
  • B
    $HgCl_2$
  • C
    $Ca(NO_3)_2$
  • D
    $CaF_2$

Explore More

Similar Questions

ધન સંયોજન $X$ ને ગરમ કરતા $CO_2$ વાયુ અને અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ અવક્ષેપમાં પાણી ઉમેરતા સંયોજન $Y$ ઉત્પન્ન થાય છે. $Y$ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં $CO_2$ વાયુ પસાર કરતા ચોખ્ખું દ્રાવણ $Z$ ઉત્પન્ન થાય છે. $Z$ ને ઉકાળતા $X$ સંયોજન ફરીથી બને છે. તો સંયોજન $X$ કયું હશે?

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે?

વિધાન $A$: કેલ્શિયમ ક્લોરાઇડ $(CaCl_2)$ આલ્કોહોલ અથવા $NH_3$ ને સૂકવવા માટે ઉપયોગી નથી.
કારણ $R$: $CaCl_2$ એ સારો ડેસિકન્ટ (શોષક) નથી.

$IIA$ સમૂહ (આલ્કલાઇન અર્થ ધાતુઓ) માં ઘનતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયા હાઇડ્રાઇડ આયનીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo