ક્વીક લાઈમને કોક સાથે વિદ્યુત ભઠ્ઠીમાં ગરમ કરવાથી શું મળે છે?

  • A
    $Ca$ અને $CO_2$
  • B
    $CaCO_3$
  • C
    $CaO$
  • D
    $CaC_2$

Explore More

Similar Questions

કોલમ $(A)$ ને કોલમ $(B)$ ના યોગ્ય વિકલ્પ સાથે જોડો.
કોલમ $(A)$ કોલમ $(B)$
$(a)$ $BeO$ $(p)$ ઉભયગુણી
$(b)$ $MgCO_3 \cdot CaCO_3$ $(q)$ ડોલોમાઇટ
$(c)$ $BeCl_2$ $(r)$ સહસંયોજક
$(d)$ $Al(OH)_3$ $(s)$ બેઝિક

સિમેન્ટમાં જીપ્સમ ઉમેરવાથી શું અસર થાય છે?

જીપ્સમને $300\,^oC$ તાપમાને ગરમ કરતાં શું મળે છે?

$Be(OH)_2$ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે $Ba(OH)_2$ અત્યંત દ્રાવ્ય છે,તેનું કારણ શું છે?

કયા સમૂહમાં તમામ તત્વો ધાતુઓ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo