કયો ક્ષાર પરગેટીવ (જુલાબની દવા) તરીકે વપરાય છે?

  • A
    $NaCl$
  • B
    $MgSO_4 \cdot 7H_2O$
  • C
    $Ca_3Al_2O_6$
  • D
    $MgCl_2 \cdot 6H_2O$

Explore More

Similar Questions

પ્લાસ્ટર ઓફ પેરિસ જ્યારે યોગ્ય માત્રામાં પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે કોના નિર્માણને કારણે ઘન પદાર્થમાં ફેરવાય છે?

નીચેનું સમીકરણ પૂર્ણ કરો: $CaCO_3 \cdot MgCO_{3(s)} \xrightarrow{\Delta }$

નીચેનાના સમાન મોલર દ્રાવણો પાણીમાં અલગ-અલગ તૈયાર કરવામાં આવ્યા હતા. કયા દ્રાવણનો $pH$ સૌથી વધુ હશે?

$BaCO_3$,$CaCO_3$,$SrCO_3$,અને $MgCO_3$ ની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ કયો છે?

વિધાન $(A):- MgSO_{4}$ પાણીમાં સરળતાથી દ્રાવ્ય છે.
કારણ $(R):- Mg^{2+}$ આયનોની વધુ જલીયકરણ એન્થાલ્પી તેની લેટીસ એન્થાલ્પી પર વિજય મેળવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo