પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ નીચે મુજબ છે: $K^{+}/K = -2.93 \ V$,$Ag^{+}/Ag = 0.80 \ V$,$Hg^{2+}/Hg = 0.79 \ V$,$Mg^{2+}/Mg = -2.37 \ V$,$Cr^{3+}/Cr = -0.74 \ V$. આ ધાતુઓને તેમની રિડક્શન ક્ષમતાના ચડતા ક્રમમાં ગોઠવો.

  • A
    $Ag < Mg < K < Hg < Cr$
  • B
    $Mg < Cr < Hg < Ag < K$
  • C
    $Hg < Mg < K < Ag < Cr$
  • D
    $Ag < Hg < Cr < Mg < K$

Explore More

Similar Questions

પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શેના દ્વારા માપવામાં આવે છે?

બે અર્ધ-કોષોના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ નીચે મુજબ છે: $Ni^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Ni_{(s)}$; $E^o = -0.25 \ V$ અને $Zn^{2+}_{(aq)} + 2e^{-} \rightarrow Zn_{(s)}$; $E^o = -0.76 \ V$. આ બે અર્ધ-કોષોને જોડીને બનતા કોષનો પ્રમાણિત $emf$ કેટલા $volt$ થાય?

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ નું રિડક્શન કરશે નહીં?

અર્ધ કોષો $Fe/Fe^{2+}$ અને $Cu/Cu^{2+}$ માટે $E^o$ ના મૂલ્યો અનુક્રમે $-0.44 \, V$ અને $+0.32 \, V$ છે. તો

જો $E^0_{Fe^{2+} / Fe} = -0.441 \ V$ અને $E^0_{Fe^{3+} / Fe^{2+}} = 0.771 \ V$ હોય,તો કોષ પ્રક્રિયા $Fe_{(s)} + 2 Fe^{3+}_{(aq)} \longrightarrow 3 Fe^{2+}_{(aq)}$ માટે પ્રમાણિત emf કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo