$A, B, C$ અને $D$ ના $E^{0}_{Red}$ મૂલ્યો અનુક્રમે $0.8 \, V, 0.79 \, V, 0.34 \, V$ અને $-2.37 \, V$ છે. કયું તત્વ બાકીના ત્રણને તેમના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે?

  • A
    $B$
  • B
    $A$
  • C
    $D$
  • D
    $C$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને પાણીમાં ઝિંક અને સિલ્વરના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Zn_{(s)} \to Zn^{2+}_{(aq)} + 2e^- ; E^o_{ox} = 0.76 \ V$
$Ag_{(s)} \to Ag^{+}_{(aq)} + e^- ; E^o_{ox} = -0.80 \ V$
નીચેનામાંથી કઈ પ્રક્રિયા વાસ્તવમાં સ્વયંભૂ રીતે થાય છે?

પ્રક્રિયા $F_2 + 2e^{-} \to 2F^{-}$ માટે $E^{\circ} = 2.8 \, V$ છે. તો પ્રક્રિયા $\frac{1}{2} F_2 + e^{-} \to F^{-}$ માટે $E^{\circ}$ કેટલું હશે?

$Zn \rightarrow Zn^{2+} + 2e^{-}$ અને $Fe \rightarrow Fe^{2+} + 2e^{-}$ અર્ધપ્રક્રિયાઓ માટે પ્રમાણિત ઑક્સિડેશન પોટૅન્શિયલનાં મૂલ્યો અનુક્રમે $E^{0}_{Oxi} = +0.76 \ V$ અને $E^{0}_{Oxi} = +0.41 \ V$ આપેલ છે. $Fe^{2+} + Zn \rightarrow Zn^{2+} + Fe$ પ્રક્રિયા માટે કોષનો પોટૅન્શિયલ $V$ માં શોધો.

નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને,સૌથી પ્રબળ રિડક્શનકર્તા (reducing agent) શોધો:
$E^0_{Cr_2O_7^{2-}/Cr^{3+}} = 1.33 \text{ V}$,$E^0_{Cl_2/Cl^{-}} = 1.36 \text{ V}$,$E^0_{MnO_4^-/Mn^{2+}} = 1.51 \text{ V}$,$E^0_{Cr^{3+}/Cr} = -0.74 \text{ V}$

$Cl_{2}/Cl^{-}$ માટે $E^{\ominus}$ $+1.36 \ V$ છે,$I_{2}/I^{-}$ માટે $+0.53 \ V$ છે,$Ag^{+}/Ag$ માટે $+0.79 \ V$ છે,$Na^{+}/Na$ માટે $-2.71 \ V$ છે અને $Li^{+}/Li$ માટે $-3.04 \ V$ છે. નીચેની આયનીય સ્પીસીઝને રિડક્શન કર્તા તરીકેની પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો: $I^{-}, Ag, Cl^{-}, Li, Na$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo