$CuSO_4$ ના દ્રાવણમાંથી $63.5 \ g$ $Cu$ ધ્રુવ પર જમા થાય,તો તેમાં ભાગ લેતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી?

  • A
    $6.022 \times 10^{23}$
  • B
    $3.011 \times 10^{23}$
  • C
    $12.044 \times 10^{23}$
  • D
    $6.022 \times 10^{22}$

Explore More

Similar Questions

નીચે આપેલ માહિતી ધ્યાનમાં લો.
વિદ્યુતવિભાજ્ય$\Lambda_m^\circ$ $(S\text{ cm}^2\text{ mol}^{-1})$
$BaCl_2$$x_1$
$H_2SO_4$$x_2$
$HCl$$x_3$

$BaSO_4$ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. જો સંતૃપ્ત $BaSO_4$ દ્રાવણની વાહકતા $x\text{ S cm}^{-1}$ હોય, તો $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર શું થશે? (અહીં $\Lambda_m = \Lambda_m^\circ$)

$Fe$,$Au$,અને $Ag$ અશુદ્ધિઓ ધરાવતા અશુદ્ધ કોપરનું વિદ્યુતવિભાજન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. $140 \ A$ નો પ્રવાહ $482.5 \ s$ માટે પસાર કરતા એનોડનું દળ $22.26 \ g$ ઘટે છે અને કેથોડનું દળ $22.011 \ g$ વધે છે. અશુદ્ધ કોપરમાં આયર્ન (લોખંડ) ની ટકાવારી કેટલી છે? (આપેલ મોલર દળ $Fe = 55.5 \ g \ mol^{-1}$,મોલર દળ $Cu = 63.54 \ g \ mol^{-1}$)

નીચેનામાંથી કયું સાચું નથી?

પ્રક્રિયા $4B_{(s)} + 3O_{2(g)} \rightarrow 2B_2O_{3(g)}$ માટે,પ્રમાણિત કોષ પોટેન્શિયલ $E^o_{cell} = 1.433 \ V$ છે. ઓક્સિજન વાયુની મોલર એન્ટ્રોપી $(S_m^o)$ $J/K \ mol$ માં ગણો.
આપેલ છે:
$(\Delta_fH^o)_{B_2O_3(g)} = -840 \ kJ/mol$
$(S_m^o)_{B_2O_3(g)} = 280 \ J/K \ mol$
$(S_m^o)_{B(s)} = 10 \ J/K \ mol$
ધારો કે $T = 298 \ K$ પર $\Delta_rG^o = -nFE^o_{cell}$ અને $\Delta_rG^o = \Delta_rH^o - T\Delta_rS^o$.

$NaCl$,$HCl$ અને $NaOAc$ માટે સીમિત મોલર વાહકતા $(\lambda^0)$ ના મૂલ્યો અનુક્રમે $126.4$,$425.9$ અને $91.0 \, S \, cm^2 \, mol^{-1}$ છે. $HOAc$ માટે,$S \, cm^2 \, mol^{-1}$ માં $\Lambda^0$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo