$NiSO_4$ અને $CuSO_4$ ના દ્રાવણ ધરાવતા બે વિદ્યુતવિભાજ્ય કોષોને શ્રેણીમાં જોડી વિદ્યુતપ્રવાહ પસાર કરતા $1.6 \ g \ Cu$ વિદ્યુતધ્રુવ પર જમા થાય છે. તો કેટલી $Ni$ ધાતુ ઉત્પન્ન થશે? જો $NiSO_4$ ના બદલે $AgNO_3$ નું દ્રાવણ ધરાવતો કોષ જોડવામાં આવે,તો કેટલા ગ્રામ સિલ્વર મળશે? [પરમાણુભાર: $Cu = 63.5 \ g/mol$,$Ni = 58.7 \ g/mol$,$Ag = 108 \ g/mol$]

  • A
    $1.48 \ g \ Ni, \ 5.44 \ g \ Ag$
  • B
    $1.54 \ g \ Ni, \ 4.45 \ g \ Ag$
  • C
    $8.41 \ g \ Ni, \ 2.45 \ g \ Ag$
  • D
    $5.32 \ g \ Ni, \ 1.54 \ g \ Ag$

Explore More

Similar Questions

$Cu^{2+}$ ના બે મોલનું $Cu$ માં રિડક્શન કરવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?

$Cu^{2+}$ ના એસિડિક દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે જ્યાં સુધી બધો જ $Cu^{2+}$ વપરાઈ ન જાય, જેના પરિણામે $300 \ mg$ $Cu$ ધાતુ જમા થાય છે. ત્યારબાદ, $600 \ mA$ નો પ્રવાહ તે જ દ્રાવણમાંથી બીજા $28 \ \text{મિનિટ}$ માટે પસાર કરવામાં આવે છે, જ્યારે દ્રાવણનું કુલ કદ $200 \ mL$ પર સ્થિર રાખવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન $STP$ પર મુક્ત થયેલ ઓક્સિજનનું કુલ કદ . . . . . . $mL$ છે. (નજીકનો પૂર્ણાંક)

$1 \ mol$ $Cr_{2}O_{7}^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો (Faraday માં) કેટલો છે?

$16\, A$ નો વિદ્યુતપ્રવાહ $10\, min$ માટે પીગળેલા $NaCl$ માંથી પસાર કરવામાં આવે છે. ઋણ ધ્રુવ (કેથોડ) પર જમા થતા ધાત્વિક સોડિયમનું પ્રમાણ ............ $g$ હશે.

જો $0.5 \ A$ વિદ્યુતપ્રવાહને $AgNO_3$ ના દ્રાવણમાંથી $193 \ s$ સુધી પસાર કરવામાં આવે,તો $0.108 \ g$ $Ag$ જમા થાય છે. $Ag$ નો તુલ્યભાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo