$E_{Fe^{3+}|Fe}^0 = -0.036 \ V$ અને $E_{Fe^{2+}|Fe}^0 = -0.439 \ V$ આપેલ હોય,તો $Fe^{3+} + e^{-} \rightarrow Fe^{2+}$ પ્રક્રિયા માટે $E^0_{cell}$ ની ગણતરી કરો.

  • A
    $-0.072$
  • B
    $0.385$
  • C
    $0.770$
  • D
    $-0.270$

Explore More

Similar Questions

એક ગેલ્વેનિક સેલમાં કોપર ઇલેક્ટ્રોડ અને પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ હોય છે. જો $E^\circ (Cu^{2+}_{(aq)} | Cu_{(s)}) = +0.34 \text{ V}$ હોય, તો સેલના કાર્ય દરમિયાન ધન ઇલેક્ટ્રોડ પર થતી પ્રક્રિયા ઓળખો.

નીચે આપેલા પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો ઉપયોગ કરીને નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$Fe^{2+} + 2e^{-} \longrightarrow Fe ; E^{\circ} = -0.44 \ V$
$Cu^{2+} + 2e^{-} \longrightarrow Cu ; E^{\circ} = +0.34 \ V$
$Ag^{+} + e^{-} \longrightarrow Ag ; E^{\circ} = +0.80 \ V$
$(i)$ કોપર $FeSO_4$ ના દ્રાવણમાંથી આયર્નને વિસ્થાપિત કરી શકે છે.
$(ii)$ આયર્ન $CuSO_4$ ના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરી શકે છે.
$(iii)$ સિલ્વર $CuSO_4$ ના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરી શકે છે.
$(iv)$ આયર્ન $AgNO_3$ ના દ્રાવણમાંથી સિલ્વરને વિસ્થાપિત કરી શકે છે.

નીચેની પ્રક્રિયા ધરાવતા કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલની ગણતરી કરો: $2 Al_{(s)} + 3 Ni^{2+} \rightarrow 2 Al^{3+} + 3 Ni_{(s)}$ જ્યાં $E_{Ni^{2+}/Ni}^{\circ} = -0.25 \ V$ અને $E_{Al^{3+}/Al}^{\circ} = -1.66 \ V$ આપેલ છે. ($V$ માં)

જો $E^{0}_{Ag^{+} | Ag} = 0.80\, V$ અને $E^{0}_{Cu^{2+} | Cu} = 0.34\, V$ હોય,તો આ વિદ્યુતધ્રુવો દ્વારા બનતા પ્રમાણિત કોષનો પોટૅન્શિયલ ........... $V$ થાય.

ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo