નીચેનામાંથી કયા $M$ $KCl$ ના દ્રાવણનું તુલ્ય વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું છે?

  • A
    $0.001$
  • B
    $0.1$
  • C
    $1$
  • D
    $0.01$

Explore More

Similar Questions

$0.02 \, M$ દ્રાવણની મોલર વાહકતા ગણો જો તેની વાહકતા $2.06 \times 10^{-3} \, S \, cm^{-1}$ હોય.

એક નિર્બળ મોનોબેઝિક એસિડના $0.0015 \ M$ જલીય દ્રાવણની વાહકતા પ્લેટિનાઇઝ્ડ $Pt$ ઇલેક્ટ્રોડ ધરાવતા વાહકતા કોષનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર $120 \ cm$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $1 \ cm^2$ છે. આ દ્રાવણની વાહકતા $5 \times 10^{-7} \ S$ માલૂમ પડી હતી. દ્રાવણનો $pH$ $4$ છે. આ નિર્બળ મોનોબેઝિક એસિડની જલીય દ્રાવણમાં સીમિત મોલર વાહકતા $\left(\Lambda_{m}^0\right)$ નું મૂલ્ય $Z \times 10^2 \ S \ cm^{2} \ mol^{-1}$ છે. $Z$ નું મૂલ્ય શોધો.

દ્રાવણના એકમ કદ $(1 \ cm^3)$ ની વિદ્યુત વાહકતાને શું કહેવામાં આવે છે?

ઇલેક્ટ્રોલાઇટના દ્રાવણની વાહકતા (conductivity) માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું નથી?

વાહકતા કોષની રચના અને ઉપયોગોની ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo